📢 Gsssb + Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે
📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે
📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ
♻️ મેસેજ :- @Mr_Dabhi
Confusion_point channel is growing at a rate of 0% and has a potential to reach 21851 people. Advertisers can reach out to the channel admin for any advertising opportunities within this channel.
You can join Confusion_point by clicking the Open button on top, which will open up the Telegram channel page in the browser or in the Mobile App. Now review the details and click on JOIN CHANNEL. If it is a private channel, an admin has to review and approve your request, otherwise you will get immediate access to the channel.
@dabhivb_gk
:
🔴 ફ્રી મટીરિયલ મેળવવા માટે જોડાવ અમારી સાથે
🔶 ફ્રી ઓનલાઇન ટેસ્ટ
➡️ JOIN Channel ::- @OnlyOnelinerGujarati
@dabhivb_gk
:
✡ મહાવીર સ્વામીનું પ્રતીક ચિન્હ શું હતું ??
@dabhivb_gk
:
🤩જૂનું પિયરઘર સોનેટ કાવ્ય ક્યાં છદમાં રચાયેલું છે?
👉 મંદાક્રાન્તા
🥳
📚 શોટ ટ્રિક 📚
@dabhivb_gk
:
🙇GSSSB દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇
👉પ્રોબેશન ઓફિસર સર્વંગ ૩ - ગુજરાતી વ્યાકરણ
💥પ્રશ્ન ૧ : અંતર્મુખ * બહિર્મુખ
💥પ્રશ્ન ૨ : અધિકાર – સમાનાર્થી : હકુમત
💥પ્રશ્ન ૩ : ફાગણમાં વૃક્ષો પરથી ફૂલોને હું (ખરતા) જોઉં છું :વર્તમાન કૃદંત
💥પ્રશ્ન ૪ : મહોત્સવ –સમાસ : કર્મધારય
💥પ્રશ્ન ૫ : નવ + ઉદ્ +મેષ : નવોન્મેષ
💥પ્રશ્ન ૬ : ભેંસોનું ટોળુ : ખાડું
💥પ્રશ્ન ૭ : સાચીજોડણી : પ્રતિનિધિ
💥પ્રશ્ન ૮ : ‘પૃથ્વી ’ : પૃથુ + ઈ
gujarativyakara
@dabhivb_gk
:
✍ કૃતિ એક કર્તા અનેક ✍
🌞 નળાખ્યાન : ભાલન
: નાકર
: પ્રેમાનંદ
🌞ધ્રુવખ્યાન : ભાલન
: નાકર
🌞દશમસ્કંદ : ભાલન
: પ્રેમાનંદ
🌞ઓખાહરણ : નાકર
: પ્રેમાનંદ
🌞ચિત વિચાર સંવાદ : અખો
:ધીરો
✍✍✍✍
@dabhivb_gk
:
✍અનુવાદ ✍
🌞 બુદ્ધ ચરિત : નરસિંહરાવ દીવેટિયા
🌞 મહાવીર ચરિત : મણિલાલ નભુભાઈ દ્વિવેદી
🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝
બુદ્ધ ચરિત : અશ્વઘોષ
મહાવીર ચરિત : ભવભૂતિ
@dabhivb_gk
:
💥 અશોક ના 5 સ્તૂપ 💥
🍀સાચી નો સ્તૂપ 👉 મધ્યપ્રદેશ
🍀 સારનાથનો સ્તૂપ 👉 ઉત્તરપ્રદેશ
🍀 બેરતનો સ્તૂપ 👉 રાજસ્થાન
🍀 નંદનગઢનો સ્તૂપ 👉 બિહાર
🍀 દેવનમોરીનો સ્તૂપ 👉 ગુજરાત
@dabhivb_gk
:
CURRENT DOSE 7-5-21 Bhavik Maru.pdf
@dabhivb_gk
:
વિજ્ઞાન અને ટેકનોલોજી ની ૬૦૦ પેજ ની બહુ જ સરસ બુક આવી ગઈ છે
કિસ્વા પ્રકાશન ની સેહજાદ કાઝી સર ની બુક
SpaceTechnology
DefenceTechnology
NanoTechnology
NuclearTechnology
Bio Technology
LatestTechnology
Information & Communication Technology
Energy
Scientists & Awards
ખરીદવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇🏼
https://www.babajibook.com/product/vigyan-ane-technology-ek-abhyas-latest-edition-2021-kiswa-publication/
@dabhivb_gk
:
🛑 Confusion point 🛑
● Lasundra
- Ta - Kathlal(KHEDA)
● Tuva
- Ta - Godhra(PANCH MAHAL)
● Unai
- Ta - Vansada(NAVASARI)
🚩 JIGAR BHAI DODIYA
Not yet reviewed. Be the first to review "Confusion_point" channel.
We found below channels which are related to Confusion_point and shown interest by our visitors. Click to view the details Or use the search feature to explore more Telegram channels.
टेलीग्राम संसाधनों की सबसे बड़ी ऑनलाइन कैटलॉग, टेलीग्राम डायरेक्टरी में आपको अपने चैनल, ग्रुप और बॉट जोड़ने के कुछ कारण।
आपके चैनल या ग्रुप को अधिक दृश्यता मिलती है और इस प्रकार अधिक सदस्य और ग्राहक।
उन्नत विश्लेषिकी के साथ, आप अपने दर्शकों और विकास की बेहतर समझ प्राप्त करते हैं।
अपने उपयोगकर्ताओं से प्रत्यक्ष प्रतिक्रिया प्राप्त करें, समीक्षाओं की निगरानी करें और उपयोगकर्ता आधार को बरकरार रखें।
आपके चैनल या ग्रुप को एक समर्पित पृष्ठ मिलता है जो खोज इंजन द्वारा अनुक्रमित हो जाता है।