ઇસ્લામ / اسلام - TELEGRAM CHANNEL

Updated:

 
17

 (0)

ઇસ્લામ / اسلام is a Telegram Channel with 17 members. There are no reviews yet for this channel.

Channel 'ઇસ્લામ / اسلام' focuses on business plans & presentations, office supplies, plastics & polymers, building materials & supplies, event planning and you may subscribe to this channel by clicking the "Open" button (opens in Telegram App).

Explore channel insights and genuine user reviews for 'ઇસ્લામ / اسلام' channel below.

ઇસ્લામ / اسلام CHANNEL WIDGET


Free widget which you can place on your website to show your channel details.
17 SUBSCRIBERS Get Code
How to embed the code: Click on 'Get Code' and copy + paste the HTML code shown into your website.

ઇસ્લામ / اسلام CHANNEL DESCRIPTION


Owner Description

Islamic information .. pls open link and click join

ઇસ્લામ / اسلام channel is growing at a rate of 0% and has a potential to reach 20 people. Advertising opportunities are too low for this channel but you can still reach out to the channel admin for any such opportunities.

advertise with tdirectory

HOW TO SUBSCRIBE TO ઇસ્લામ / اسلام CHANNEL?


You can join ઇસ્લામ / اسلام by clicking the Open button on top, which will open up the Telegram channel page in the browser or in the Mobile App. Now review the details and click on JOIN CHANNEL. If it is a private channel, an admin has to review and approve your request, otherwise you will get immediate access to the channel.

advertise with tdirectory
17
Channel Members
20
Average Post Reach
0%
Channel Growth
-1.0
Rating Index

ઇસ્લામ / اسلام MOST VIEWED POST


@islamgujurd : કુરઆનમાં છે કે પયગંબર હઝરત ઇબ્રાહીમના ઘરે મહેમાનો આવ્યા તો એમણે એમ કહીને કે 'તમે સલામત રહો, તમે સન્માનીય લોકો છે,' મહેમાનોનું સ્વાગત કયઁુ. પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનું કથન છે કે લોકોનું એમના મોભા મુજબ સન્માન કરો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક હદીસમાં તો મહેમાનની આગતા સ્વાગતા કરવાને સાચા મુસલમાનો હોવાની નિશાની બતાવી છે.
Posted on 2016-01-17 13:47:41 | Viewed 266 times

ઇસ્લામ / اسلام CHANNEL PREVIEW


@islamgujurd : ઇસ્લામ વિશે પ્રારંભિક જાણકારી અને અમુક વિષયો બાબતે ઇસ્લામી દષ્ટિકોણ I recommend you this application https://play.google.com/store/apps/details?id=islam.guj

Posted on 2017-08-29 12:45:48 | 153 views


@islamgujurd : http://www.dailyislam.pk/epaper/daily/2017/august/18-08-2017/page4.html

Posted on 2017-08-22 04:06:46 | 161 views


@islamgujurd : [12:45PM, 30/01/2016] fareed kavi: લાલચ વગરની ઇબાદત http://suvaas.blogspot.com/2016/01/blog-post_58.html [12:45PM, 30/01/2016] fareed kavi: આતંકવાદ, ઇસ્લામ, વિશ્વસત્તાઅો અને મીડીયા http://suvaas.blogspot.com/2016/01/blog-post_36.html

Posted on 2016-01-30 07:16:28 | 263 views


@islamgujurd : કુરઆનમાં છે કે પયગંબર હઝરત ઇબ્રાહીમના ઘરે મહેમાનો આવ્યા તો એમણે એમ કહીને કે 'તમે સલામત રહો, તમે સન્માનીય લોકો છે,' મહેમાનોનું સ્વાગત કયઁુ. પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનું કથન છે કે લોકોનું એમના મોભા મુજબ સન્માન કરો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક હદીસમાં તો મહેમાનની આગતા સ્વાગતા કરવાને સાચા મુસલમાનો હોવાની નિશાની બતાવી છે.

Posted on 2016-01-17 13:47:41 | 266 views


@islamgujurd : અજમેર શરીફ હાજી ઇમ્દાદુલ્લાહ રહ. ફરમાવે છે કે બે માણસો વાતચીત કરતા હતા. વાતચીત દરમિયાન એક માણસ 'અજમેર શરીફ' બોલ્યો. બીજાએ કહયું કે અજમેર અજમેર છે. શરીફ હોવાનો શું મતલબ ? પહેલાએ જવાબ આપ્યો કે તમને કોઈ પૂછે છે કે 'મિજાઝ શરીફ કેસે હેં?' એને તમે રોકતા નથી. તમારો મિજાઝ તો શરીફ હોય શકે છે અને બુઝુગર્ોના કારણે અજમેરના શરીફ હોવા વિશે તમને વાંધો છે ?

Posted on 2016-01-17 13:19:54 | 240 views


@islamgujurd : જીવન અને મોત જિંદગીમાં આપણા નામો અને લિબાસ અલગ અલગ હોય છે. અમીર, ગરીબ, નાનો, મોટો, અફસર, ચાકર, ડોકટર, એન્જિનયર , શિક્ષાક, વિદ્યાર્થી... વગેરે.. પણ મૃત્યુ પછી બધાનું એક જ નામ હોય છે. 'મય્યિત'. અને લિબાસ પણ એક જ. 'કફન'.

Posted on 2016-01-17 13:19:11 | 205 views


@islamgujurd : ફુઝૈલ બિન અયાઝ ફરમાવે છે કે, જો મને બે વાતોમાંથી એકને પસંદ કરવાનું કહેવામાં આવે કે, કાં તો મરવા પછી આખિરતમાં ફરી પેદા થઈને જન્નતમાં જાઓ અથવા મરવા પછી ફરી પેદા જ નહી થવું. તો હું જન્નતમાં જવા કરતાં ફરી પેદા ન થવાને પસંદ કરીશ. આ કથન વર્ણવનાર મુહમ્મદ બિન હાતિમ ફરમાવે છે કે આનું કારણ અલ્લાહ તઆલાનો ડર અને હયા છે. અને અબૂ સુલૈમાન રહ. ફરમાવે છે કે હું તો અલ્લાહ તઆલાની સામે જઈને અલ્લાહ તઆલાનો દીદાર કરીને આંખો ઠંડી કરવાને વધુ પસંદ કરીશ. અલ્લામહ ઇબ્ને રજબ આ બન્ને વાતો નકલ કરીને લખે છે કે શેખ અબૂ ઝેદ રહ

Posted on 2016-01-05 11:15:56 | 199 views


@islamgujurd : નફહાતુલ ઉન્સમાં છે કે, હઝરત ઇબ્રાહીમ અદહમ રહ., અલી બક્કાર રહ. હુઝયફહ મરઅશી રહ. અને સુલેમાન ખવાસ રહ.એ પરસ્પર કરાર કયર્ો હતો કે, પૂરી રીતે હલાલ હોય એવી વસ્તુ જ ખાઈશું. અલબત્ત આવી સંપૂર્ણ હલાલ વસ્તુ એમને મળવી અઘરી થઈ પડી. એટલે નાછુટકે સૌથી વધારે હલાલ જે વસ્તુ લાગી એને ખાવાનું નક્કી કયઁુ, પરંતુ ફકત એટલી જ માત્રામાં જેેને ખાધા વગર કોઈ છુટકો ન હોય, એટલે કે જાન બચાવવા અને ઇબાદત કરવા પૂરતી જ ખાતા હતા. (નફહાત : ૪ર)

Posted on 2016-01-05 05:51:26 | 185 views


@islamgujurd : Islamic information .. pls open link and click join https://telegram.me/islamgujurd ઇસ્લામ વિશે ગુજરાતીમાં શ્રેષ્ઠ જ્ઞાનવર્ધક જાણકારી માટે ઉ૫રની લિંક ખોલીને JOIN ઉપર કલીક કરો... ટેલીગ્રામ એપ્લીકેશન આવશ્યક ... please share and invite your friends

Posted on 2015-12-27 17:32:06 | 177 views


ઇસ્લામ / اسلام ANALYTICS


Channel analytics based on historical data.

Community Index

Rating Index

Aggregated Rating

ઇસ્લામ / اسلام CHANNEL REVIEWS (0)


Not yet reviewed. Be the first to review "ઇસ્લામ / اسلام" channel.

Own this channel? Contact us to know how you can efficiently manage subscribers, how to market your channel, view indepth analytics and much more...

CHANNELS RELATED TO ઇસ્લામ / اسلام


We found below channels which are related to ઇસ્લામ / اسلام and shown interest by our visitors. Click to view the details Or use the search feature to explore more Telegram channels.

SUBMIT TO TELEGRAM DIRECTORY

NOW YOU CAN SUBMIT YOUR TELEGRAM CHANNELS AND GROUPS TO TELEGRAM DIRECTORY!

Some reasons why you should add your Channels, Groups and Bots to Telegram Directory, the largest online catalogue of Telegram resources.

Visibility

Your channel or group gets more visibility and thus more members and subscribers

Analytics

With advanced analytics, you get better understanding of your audience and growth

Feedback

Get direct feedback from your users, monitor the reviews and keep the user base intact

SEO

Your channel or group gets a dedicated page which gets indexed by the search engines